Description

  • CCE પરીક્ષા મુજબ ફ્રી મૉક ટેસ્ટ.
  •  મેથ્સ, રિઝનિંગ, ગુજરાતી અને અંગ્રેજી ચાર વિષયમાંથી 100 માર્ક્સનું પેપર.
  • દર રવિવારે બપોરે બે વાગ્યે મૉક ટેસ્ટ આપી શકશો.
  • 100 માર્કસ ના પેપર માટે 60 મિનિટનો સમય રહેશે.
  •  એક સાચા પ્રશ્ન દીઠ એક માર્કસ અને ખોટા પ્રશ્ન દીઠ 0.25 માઇનસ થશે.
  •  TCS પરીક્ષા પદ્ધતિ મુજબ પેપર રહેશે.
  •  આ મૉક ટેસ્ટ આરંભ વિદ્યાપીઠ એપ્લિકેશન માં જ આપી શકશો.
  •  આ મૉક ટેસ્ટ બધા જ ઉમેદવાર માટે તદ્દન ફ્રી રહેશે.
  •  મૉક ટેસ્ટ સંપૂર્ણ સબમીટ કરીને તમારા પોતાના માર્ક્સ જાણી શકશો.
  •  મોક ટેસ્ટનું સોલ્યુશન આરંભ વિદ્યાપીઠ youtube ચેનલ પર રવિવારે 8:00 વાગ્યે ફ્રીમાં આપવામાં આવશે.

CCE MOCK TEST 20

CCE Mock Test 16

CCE MOCK TEST 14

CCE Mock Test 12

CCE Mock Test 10

CCE Mock Test 09

CCE Mock Test 08

CCE Mock Test 07

CCE FREE MOCK TEST SERIES