Gujarati Vocab - Test Series STD 6 to 12 General Batch Staff Nurse

Description

નમસ્કાર!

  •  PHC સ્ટાફનર્સ પરીક્ષામાં પાસ થવા માટે 100 માર્કસનું ગુજરાતી ખૂબ જ જવાબદાર બને છે.
  • ગુજરાતી ભાષામાં અભ્યાસની સાથે-સાથે વાંચન કરવું ખૂબ જ જરૂરી છે. જેમાં ખાસ કરીને શબ્દાર્થ 30 માર્ક્સ અને સાહિત્ય 30 માર્ક્સનાં બંને ભાગમાંથી વધારે માર્ક્સ મેળવવા માટે તમને આપેલા ગુજરાતી વ્યાકરણ વિહાર અને ગુજરાતી સાહિત્ય સંગમના પુસ્તકમાંથી આપ અવશ્ય વાંચન કરી અને ગંભીરતાપૂર્વક ટાઈમટેબલ પ્રમાણે ટેસ્ટ આપતા રહેશો.
  • સરકારી અધિકારી બનવું એ તમારા પરિવારની અપેક્ષા અને તમારી ઈચ્છા છે. તેને પૂર્ણ કરવા માટે મહેનત કરતાં રહો અને વાંચતાં રહો. આરંભ નર્સિંગ ઓફિસર ટીમ હમેશા તમારી સાથે છે.

ધન્યવાદ-અમદાવાદ.

Gujarati Unit Test 01 STD 6/7

Gujarati Unit Test 02 STD 8 Semi 1

Gujarati Unit Test 03 STD 8 Semi 2

Gujarati Unit Test 04 STD 9

Gujarati Unit Test 05 STD 10

Gujarati Unit Test 06 STD 11

Gujarati Unit Test 07 STD 12

Gujarati Unit Test 08 STD 6 to STD 12

Gujarati Vocab - Test Series STD 6 to 12 General Batch Staff Nurse

Have a coupon?