TAT (S) Free Mock Test

Description

TAT(S-HS) પરીક્ષા માટે વિભાગ 1 ની સંપૂર્ણ અભ્યાસક્રમ મુજબ 100 માર્ક્સની પ્રથમ મૉક ટેસ્ટ તદ્દન ફ્રીમાં આપી શકશો. આ મૉક ટેસ્ટ આરંભ વિદ્યાપીઠના તજજ્ઞ અને અનુભવી શિક્ષકો દ્વારા તૈયાર કરવામાં આવેલ છે જે તમારી ફાઇનલ પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી બનશે. આ મૉક હવેથી 12 એપ્રિલ સુધી દર રવિવારે તદ્દન ફ્રી યોજાશે. ફ્રી મૉક ટેસ્ટ આપવા માટે આરંભ વિદ્યાપીઠ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને નીચે આપેલ સ્ટેપને અનુસરો.

TAT(S) Free Mock Test 01

TAT(S) Free Mock Test 02

TAT(S) Free Mock Test 03

TAT (S) Free Mock Test