Description

વિશેષાંક સ્પેશિયલ ફ્રી ટેસ્ટ 

  • -  Every Sunday 
  • -  6 PM
  • - 50 MCQs

આરંભ નર્સિંગ ઑફિસર દ્વારા SPECIL PHC STAFF NURSE માટે દરરોજ ફ્રી વિશેષાંક આપવામાં આવે છે તેને સમગ્ર ગુજરાતમાં ખૂબ જ લોકપ્રિયતા મળી છે. આ વિશેષાંકમાથી આપને જણાવ્યા પ્રમાણે દર રવિવારે 50 માર્ક્સનો MCQ ટેસ્ટ પણ લેવામાં આવશે. એ પ્રમાણે આજે રવિવારે સાંજે 6 વાગ્યે ફ્રી ટેસ્ટ લેવામાં આવશે.

 

Test SeriesSubjects

Nursing Exam

Uncategorized

વિશેષાંક સ્પેશિયલ ફ્રી ટેસ્ટ