
Description
નમસ્કાર!
- મિત્રો પરીક્ષાની તૈયારી માટે અભ્યાસની સાથે-સાથે વાંચન પણ ખૂબ જ જરૂરી છે. પુસ્તકમાંથી વાંચન કર્યા બાદ આપણને કેટલું યાદ રહે છે અને પરીક્ષા વખતે MCQ સોલ્વ કરવામાં કેટલું મદદરૂપ થાય છે એ માટે વાંચન કર્યા પછી MCQ ટેસ્ટ આપવો ખૂબ જરૂરી છે.
- આ અનુસંધાને તમને આપેલા નર્સિંગ વિષયના પુસ્તકમાંથી આપેલા ટાઈમ ટેબલ પ્રમાણે MCQ ટેસ્ટ લેવામાં આવશે.
- ટાઈમ ટેબલ પ્રમાણે વાંચન કરી અને ગંભીરતાપૂર્વક ટેસ્ટ આપો.
- ટેસ્ટ આપ્યા પછી ખોટા પડેલા પ્રશ્નની નોંધ કરો અને તમારા મેળવેલા માર્કસની પણ નોંધ કરો.
- તૈયારી કરતા રહો અને વાંચતા રહો આરંભ નર્સિંગ ઓફિસર ટીમ આપની સાથે છે.
ધન્યવાદ-અમદાવાદ.
Mock Test for Nursing Exam
₹999
Have a coupon?
