GCERT STD 11/12 Test Series

Description

GCERT Test Series 

નમસ્કાર!
 કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષા ક્લાસ 1-2-3 માટે GCERT પાઠ્યપુસ્તકનું વિષયવસ્તુ સૌથી ઉપયોગી હોય છે. આ અનુસંધાને ધોરણ ૧૧ અને ૧૨ના  GCERT પાઠ્યપુસ્તકના વાંચન બાદ MCQ ટેસ્ટ લેવામાં આવે છે. જેમાં પાસ થવા માટે પરીક્ષા પદ્ધતિ મુજબ 40% ઉપર માર્ક્સ મેળવવાના રહેશે. આ MCQ ટેસ્ટમાં માઇનસ પદ્ધતિ પણ રહેશે. આપની તૈયારીમાં આ ટેસ્ટ અને વાંચન ખૂબ જ ઉપયોગી બનશે. TCS પરીક્ષા પદ્ધતિ મુજબ જ MCQ ટેસ્ટ આપી અને તમારી તૈયારીને ખૂબ જ વધારે મજબૂત બનાવી સફળતાને પામો એવી આરંભ વિદ્યાપીઠની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.

GCERT STD 11 Unit Test 01

GCERT STD 12 Unit Test 02

GCERT STD 11 Unit Test 03 Geography

GCERT STD 12 Unit Test 04 Geography

GCERT STD 11 Unit Test 05 Polity

GCERT STD 12 Unit Test 06 Polity

GCERT STD 11 Unit Test 07 Economics

GCERT STD 12 Unit Test 08 Economics

GCERT STD 11/12 Test Series

₹499₹1,00051% off
Have a coupon?