
Description
નમસ્કાર!
કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષા ક્લાસ 1-2-3 માટે GCERT પાઠ્યપુસ્તકનું વિષયવસ્તુ સૌથી ઉપયોગી હોય છે. આ અનુસંધાને સામાજિક વિજ્ઞાન GCERT પાઠ્યપુસ્તકના વાંચન બાદ MCQ ટેસ્ટ લેવામાં આવે છે. જેમાં પાસ થવા માટે પરીક્ષા પદ્ધતિ મુજબ 40% ઉપર માર્ક્સ મેળવવાના રહેશે. આ MCQ ટેસ્ટમાં માઇનસ પદ્ધતિ પણ રહેશે. આપની તૈયારીમાં આ ટેસ્ટ અને વાંચન ખૂબ જ ઉપયોગી બનશે. TCS પરીક્ષા પદ્ધતિ મુજબ જ MCQ ટેસ્ટ આપી અને તમારી તૈયારીને ખૂબ જ વધારે મજબૂત બનાવી સફળતાને પામો એવી આરંભ વિદ્યાપીઠની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
Test SeriesTests
GCERT Test Series
₹999₹1,0001% off
Have a coupon?
