
Description
TET-2 PART -1 કોર્ષ : 75 માર્ક્સ
- બાળવિકાસ અને શૈક્ષણિકશાસ્ત્ર : 25 Marks
- ગુજરાતી+અંગ્રેજી : 25 Marks
- સા.જ્ઞાન+વર્તમાનપ્રવાહ+રિઝનિંગ : 25 Marks
* ફી - 1111/- ઑફર માત્ર 11 ઑક્ટોબર સુધી
* કોર્ષ 20/10/2026 થી શરૂ
* માત્ર કન્ટેન્ટ કોર્ષના ઉમેદવાર માટે 1111 ફી રહેશે અન્ય ઉમેદવાર માટે 2222 ફી રહેશે.
- ગુજરાતમાં સૌથી સર્વશ્રેષ્ઠ
- ગુજરાતના સૌથી અનુભવી શિક્ષકો દ્વારા અભ્યાસ
- સંસ્થાપકો જ શિક્ષકો એટલે જવાબદારી સાથે અભ્યાસ
- દસ વખત TET-TAT પરીક્ષા પાસ કરનાર દેવશીસર દ્વારા ભણાવવામાં આવશે.
- 17 થી વધારે સરકારી નોકરી મેળવનાર કમલેશસર દ્વારા ભણાવવામાં આવશે.
- બહોળો અનુભવ ધરાવનાર શિક્ષકોની ટીમ દ્વારા અભ્યાસ કરાવવામાં આવશે.
- કોર્ષમાં ઊંડાણપૂર્વક અભ્યાસ સાથે MCQ પ્રેક્ટિસ કરાવવામાં આવશે.
TET-2 PART -1 કોર્ષ : 75 માર્ક્સ
₹1,499₹5,99976% off
Have a coupon?
