TET-1 કોર્ષ : 150 માર્ક્સ

Description

TET - 1 કોર્ષ : 150 માર્ક્સ 

- બાળવિકાસ શૈક્ષણિકશાસ્ત્ર -30
- ગુજરાતી - 30
- અંગ્રેજી - 30
- ગણિત - 30
- પર્યાવરણ, સા. જ્ઞાન, વર્તમાન પ્રવાહ - 30

* ફી 1111ઑફર 11 ઑક્ટોબર સુધી 

* કોર્ષ 20/10/2026 થી શરૂ થશે.

* માત્ર કન્ટેન્ટ કોર્ષના ઉમેદવાર માટે 1111 ફી રહેશે અન્ય ઉમેદવાર માટે 2222ફી રહેશે

 

- ગુજરાતમાં સૌથી સર્વશ્રેષ્ઠ 

- ગુજરાતના સૌથી અનુભવી શિક્ષકો દ્વારા અભ્યાસ 

- સંસ્થાપકો જ શિક્ષકો એટલે જવાબદારી સાથે અભ્યાસ 

- દસ વખત TET-TAT પરીક્ષા પાસ કરનાર દેવશીસર દ્વારા ભણાવવામાં આવશે.

 - 17 થી વધારે સરકારી નોકરી મેળવનાર કમલેશસર દ્વારા ભણાવવામાં આવશે. 
 

- બહોળો અનુભવ ધરાવનાર શિક્ષકોની ટીમ દ્વારા અભ્યાસ કરાવવામાં આવશે. 

- કોર્ષમાં ઊંડાણપૂર્વક અભ્યાસ સાથે MCQ પ્રેક્ટિસ કરાવવામાં આવશે.

TET-1 કોર્ષ : 150 માર્ક્સ

₹1,499₹5,99976% off
Have a coupon?

₹1,499