
Description
TET -2 માટે કન્ટેન્ટ કોર્ષ
ગુજરાતના સૌથી અનુભવી શિક્ષકો દ્વારા અભ્યાસ
સામાજિક વિજ્ઞાન
ભાષા
ગણિત & વિજ્ઞાન
માત્ર 11 રૂપિયામાં કોર્ષ
1/10/2026 થી કોર્ષ શરૂ
ગુજરાતમાં સૌપ્રથમ વખત
TET - 2 માટે કન્ટેન્ટ કોર્ષ
ગુજરાતના સૌથી અનુભવી શિક્ષકો દ્વારા અભ્યાસ
સંસ્થાપકો જ શિક્ષકો એટલે જવાબદારી સાથે અભ્યાસ
સામાજિક વિજ્ઞાન અને ભાષાના કન્ટેન્ટ કોર્ષ મળવાપાત્ર
ધોરણ 6થી10 સામાજિક વિજ્ઞાન 17 થી વધારે સરકારી નોકરી મેળવનાર કમલેશસર દ્વારા ભણાવવામાં આવશે.
ધોરણ 6થી8 ભાષા ગુજરાતી, સંસ્કૃત, હિન્દી દસ વખત TET-TAT પરીક્ષા પાસ કરનાર દેવશીસર દ્વારા ભણાવવામાં આવશે.
ધોરણ 6 થી 8 ગણિત અને વિજ્ઞાનના વિષયો અનુભવી શિક્ષકો દ્વારા ભણાવવામાં આવશે.
કોર્ષમાં ઊંડાણપૂર્વક અભ્યાસ સાથે MCQ પ્રેક્ટિસ કરાવવામાં આવશે.
માત્ર 11 રૂપિયામાં સંપૂર્ણ કોર્ષ
1/10/2026 થી કોર્ષ શરૂ
કોર્ષમાં જોડાવા આરંભ વિદ્યાપીઠ એપ આજે જ ડાઉનલોડ કરો.
