SMC STAFF NURSE - મોક ટેસ્ટ સિરીઝ

Description

🔥 SMC STAFF NURSE - મોક ટેસ્ટ સિરીઝ 🔥

નમસ્તે મિત્રો! 👩‍⚕️👨‍⚕️ શું તમે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન (SMC) સ્ટાફ નર્સની પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો? તમારી તૈયારીને વધુ મજબૂત અને પરફેક્ટ બનાવવા માટે અમે લઈને આવ્યા છીએ ખાસ "મોક ટેસ્ટ સિરીઝ"!

🚀 સિરીઝની વિશેષતાઓ: ✅ કુલ ટેસ્ટ: 8 મોક ટેસ્ટ પેપર ✅ માર્કિંગ: 100 માર્ક્સ (દરેક પેપર) ✅ સમયગાળો: 03/07/2026 થી 10/07/2026 ✅ સમય: સવારે 11:00 વાગ્યે

💰 ફી: માત્ર ₹399/-

તમારી સફળતા તરફનું એક મહત્વનું ડગલું! આજે જ જોડાઈને તમારી તૈયારીને આખરી ઓપ આપો.

SMC STAFF NURSE - મોક ટેસ્ટ સિરીઝ

₹399₹1,00061% off
Have a coupon?

₹399