TAT-(S-HS) શિક્ષકોત્સવ-ગુજરાતી ભાષા-મુખ્ય પરીક્ષા 100 માર્ક્સ

Description

માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં સરકારી શિક્ષક બનવા માટ 10 વખત TET-TAT પરીક્ષા પાસ કરનાર દેવશીભાઈ મોઢવાડિયા દ્વારા  ગુજરાતી મુખ્ય વિષય 100 માર્ક્સ માટે આ કોર્ષમાં લેખન અને વ્યાકરણનો સંપૂર્ણ અભ્યાસ કરાવવામાં આવશે. 
 આ કોર્સ સાથે જનરલ મેથડનો રેકોર્ડેડ કોર્ષ તદ્દન ફ્રી આપવામાં આવશે.
 આ કોર્ષમાં દેવશીભાઈ મોઢવાડિયા દ્વારા તમને પેપર લખાવવામાં આવશે અને ચેક કરી આપવામાં આવશે. 
આ કોર્ષમાં દેવશીભાઈ મોઢવાડિયા દ્વારા લખાયેલું 100 માર્કસનું ગુજરાતી પુસ્તક ફ્રી આપવામાં આવશે. 
 આપ આ કોર્સમાં જોડાવ અને સરકારી શિક્ષક બનો એવી આરંભ વિદ્યાપીઠ પરિવાર વતી ખૂબ ખૂબ  શુભેચ્છાઓ.

TAT-(S-HS) શિક્ષકોત્સવ-ગુજરાતી ભાષા-મુખ્ય પરીક્ષા 100 માર્ક્સ

₹2,999₹6,00051% off
Have a coupon?

₹2,999