
Description
TET-TAT શિક્ષકોત્સવ બેચમાં આપનું હાર્દિક સ્વાગત છે.
- સરકારી શિક્ષક બનવા માટે આ બેચમાં TET-1&2 અને TAT(S-HS)પ્રિલિમ્સ અને મેઈન્સનો અભ્યાસ કરાવવામાં આવશે. જેમાં GK(બંધારણ, ઈતિહાસ, ભૂગોળ, સામાન્ય વિજ્ઞાન, સાંસ્કૃતિક વારસો) મેથ્સ, રિઝનિંગ, અંગ્રેજી, ગુજરાતી, શૈક્ષણિક મનોવિજ્ઞાન, બાળ વિકાસ, શિક્ષણના સિદ્ધાંતો, વર્ગવ્યવહાર, પદ્ધતિશાસ્ત્ર વગેરે તમામ વિષયોનો અનુભવી અને તજજ્ઞ શિક્ષકો દ્વારા અભ્યાસ કરાવવામાં આવશે.
- તમારા સરનામાં પર મટિરિયલ પણ મોકલી આપવામાં આવશે. દરેક લેક્ચરના અંતે MCQ ટેસ્ટ લેવામાં આવશે અને લેક્ચરની PDF NOTE પણ આપવામાં આવશે.
ડેઇલી ટેસ્ટ, વિકલી ટેસ્ટ, અને મોક ટેસ્ટ પણ લેવામાં આવશે. સંસ્થાપકો દ્વારા જ વિષયો ભણાવવામાં આવશે અને સતત વ્યક્તિગત માર્ગદર્શન આપવામાં આવશે.
TET-TAT Batch 01
₹6,500₹10,99941% off
Have a coupon?
