Revenue Talati Pre + Mains Batch

Description

સમગ્ર ગુજરાતમાં સર્વશ્રેષ્ઠ આયોજન સાથે કાર્યરત આરંભ વિદ્યાપીઠ દ્વારા રેવન્યુ તલાટી માટે આ બેચમાં પ્રિલિમ અને મેઈન્સની સંપૂર્ણ તૈયારી કરાવવામાં આવશે. તજજ્ઞ અને અનુભવી શિક્ષકો દ્વારા તમામ વિષયોનો ગુણભાર પ્રમાણે ઊંડાણપૂર્વક અભ્યાસ કરાવવામાં આવશે. દરેક લેક્ચરની  ક્વિઝ લેવામાં આવશે અને PDF પણ આપવામાં આવશે. ડેઈલી ટેસ્ટ, વિકલી ટેસ્ટ અને મોક ટેસ્ટ દ્વારા મૂલ્યાંકન કરવામાં આવશે. લેખિતની તૈયારી માટે GPSC ના ભૂતપૂર્વ કાર્યકારી અધ્યક્ષ શ્રી મૂળચંદ રાણાસાહેબ દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે. દેવશીસર અને કમલેશસર સંસ્થાપકો દ્વારા સમયાંતરે ZOOM મિટિંગ દ્વારા mentorship પ્રોગ્રામ આપવામાં આવશે. ગતવર્ષ 2024માં CCE પ્રિલિમમાં 60+ ઉમેદવારો સફળ થયેલ સંસ્થામાં આપ પણ જોડાઈ શકો છો અને સફળતાને પામી શકો છો.

Revenue Talati Pre + Mains Batch

₹6,999
Have a coupon?

₹6,999