PHC Staff Nurse Aarambh 1.0

Description

સમગ્ર ગુજરાતમાં શ્રેષ્ઠ આયોજનથી કાર્યરત સંસ્થા આરંભ નર્સિંગ ઓફિસર દ્વારા PHC સ્ટાફ નર્સ આરંભ 1.0 કોર્ષમાં 75 માર્ક્સ નર્સિંગ અને 75 માર્ક્સમાં ગુજરાતી, અંગ્રેજી અને GK નો ઊંડાણપૂર્વક અભ્યાસ કરાવવામાં આવશે.

  • ઈતિહાસ, ભૂગોળ, બંધારણ, સામાન્ય વિજ્ઞાન, સાંસ્કૃતિક વારસો, વર્તમાન પ્રવાહ વગેરે બધા જ વિષયોનો સંપૂર્ણ અભ્યાસ કરાવવામાં આવશે અને MCQ પ્રેક્ટિસ પણ કરાવવામાં આવશે.

આ કોર્ષમાં ટોપિક ટેસ્ટ, વિક્લી ટેસ્ટ તેમજ મૉક ટેસ્ટ પણ લેવામાં આવશે. આ કોર્ષમાં અનુભવી ફેકલ્ટી દ્વારા તૈયાર કરેલ પરીક્ષાલક્ષી મટીરિયલ પણ આપવામાં આવશે.

PHC Staff Nurse Aarambh 1.0

₹9,999
Have a coupon?

₹9,999