
Description
- સંપૂર્ણ ગુજરાતી સાહિત્ય તૈયાર કરવા માટે આ કોર્ષ ખૂબ જ મદદરૂપ બનશે.
- આ કોર્ષમાં ગુજરાતના ખ્યાતનામ અને અનુભવી આરંભ વિદ્યાપીઠના સંસ્થાપક દેવશીભાઈ મોઢવાડિયા દ્વારા ગુજરાતી સાહિત્યના તમામ મુદ્દાઓનો અભ્યાસ કરાવવામાં આવ્યો છે.
- દરેક લેક્ચર્સની સાથે એ જ લેક્ચરમાંથી MCQ નો ટેસ્ટ પણ જવાબ સાથે આપવામાં આવે છે.
- સાથે-સાથે ધોરણ 6 થી 12 ગુજરાતી પાઠ્યપુસ્તકના દરેક ધોરણના સાહિત્યકરોમાંથી MCQના લેક્ચર સોલ્યુશન સાથે આપવામાં આવે છે.
- પ્રેક્ટિસ માટે અલગથી MCQ ટેસ્ટ પણ આપવામાં આવે છે.
- આ કોર્ષ આપની પરીક્ષાની તૈયારી કરવામાં ખૂબ જ મદદરૂપ બની રહેશે.
ધન્યવાદ-અમદાવાદ
સંપૂર્ણ ગુજરાતી સાહિત્ય કોર્ષ "સાહિત્યોપાસના"
₹1,999₹2,49921% off
Have a coupon?
