
Description
આપની આતુરતાનો અંત
SPECIAL STAFF NURSE
- ગુજરાતના ખ્યાતનામ અને અનુભવી શિક્ષક દેવશીભાઈ મોઢવાડિયાના 100 માર્ક્સના ગુજરાતી કોર્ષમાં આપનું સ્વાગત છે. આ કોર્ષમાં 30 માર્ક્સ સાહિત્ય, 30 માર્ક્સ ભાષા અને 40 માર્ક્સ વ્યાકરણ આ બધું જ ઊંડાણપૂર્વક સમજાવવામાં આવશે.
- 3000+ MCQની પ્રેક્ટિસ કરાવવામાં આવશે.
- દરેક ટોપિક પ્રમાણે MCQ ટેસ્ટ લેવામાં આવશે અને મૉક ટેસ્ટ પણ લેવામાં આવશે. આ કોર્ષ લાઈવ+રેકોર્ડેડ રહેશે.
- આ કોર્ષમાં ગુજરાતી વ્યાકરણ અને ગુજરાતી સાહિત્યના અલગ-અલગ પુસ્તક તમારા એડ્રેસ પર મોકલવામાં આવશે.
- આપ આ કોર્ષમાં જોડાયને સ્ટાફ નર્સની પરીક્ષામાં સફળતાને પામો એવી શુભેચ્છાઓ.
કોર્ષમાં જોડાવા માટે તમારું પુરુ નામ, નંબર અને ક થી જ્ઞ લખીને 81283 85528 નંબર પર sms કરો.
ક થી જ્ઞ સંપૂર્ણ ગુજરાતી Staff Nurse (1903)
₹4,499₹5,50019% off
Have a coupon?
