
Description
સમગ્ર ગુજરાતમાં શ્રેષ્ઠ આયોજનથી કાર્યરત સંસ્થા આરંભ નર્સિંગ ઓફિસર દ્વારા સ્ટાફ નર્સ આરંભ 1.0 કોર્ષમાં 100 માર્ક્સ નર્સિંગ અને 100 માર્ક્સ ગુજરાતી વિષયનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરાવવામાં આવશે.
ગુજરાતી ભાષા, વ્યાકરણ અને સાહિત્યનો સંપૂર્ણ અભ્યાસ કરાવવામાં આવશે અને MCQ પ્રેક્ટિસ પણ કરાવવામાં આવશે.
- નર્સિંગ વિષયો માટે aiims પરીક્ષામાં સમગ્ર ગુજરાતમાં ફર્સ્ટ રેન્ક મેળવનાર તથા ત્રણ-ત્રણ વખત પરીક્ષા પાસ કરનાર ફેકલ્ટી અભ્યાસ કરાવશે.
- આ કોર્ષમાં ટોપિક ટેસ્ટ, વિક્લી ટેસ્ટ તેમજ મૉક ટેસ્ટ પણ લેવામાં આવશે. આ કોર્ષમાં અનુભવી ફેકલ્ટી દ્વારા તૈયાર કરેલ પરીક્ષાલક્ષી મટીરિયલ પણ આપવામાં આવશે.
આરંભ બેચ (નર્સિંગ) ૧.૦
₹9,999₹15,99938% off
Have a coupon?
