Constable + PSI Batch 2.0

Description

Constable+PSI બનવાના સ્વપ્નને સાકાર કરવા માટે આરંભ વિદ્યાપીઠ ગુજરાતની સર્વશ્રેષ્ઠ અને બહોળો અનુભવ ધરાવતી શિક્ષકશ્રીઓની ટીમ CONSTABLE+PSI 2.0 બેચમાં લાઈવ અભ્યાસ કરાવે છે. આરંભ વિદ્યાપીઠના સંસ્થાપક કમલેશભાઈ સોલંકીના માર્ગદર્શનથી ભૂતકાળમાં ઘણાં ઉમેદવારે ખાખીનું સ્વપ્ન સાકાર કર્યું છે અને આપ પણ કરી શકો છો.

ગુજરાતની સર્વશ્રેષ્ઠ અને અનુભવી શિક્ષકોની ટીમ

GSના વિષયો, મેથ્સ-રિઝનિંગ સાથે ગુજરાતી-અંગ્રેજી લેખિતની સંપૂર્ણ તૈયારી કરાવવામાં આવશે.

બધા વિષયોના ઊંડાણપૂર્વક અભ્યાસ માટે સરળ શૈલીમાં શેક્ષણિક કાર્ય.

ટોપીક ટેસ્ટ અને વિક્લી ટેસ્ટ દ્વારા સતત મૂલ્યાંકન.

ટેલિફોનિક વાર્તાલાપ દ્વારા દરેક વિદ્યાર્થીને માર્ગદર્શન.
 

Constable + PSI Batch 2.0

₹9,999₹11,00010% off
Have a coupon?

₹9,999