CCE પ્રારંભ બેચ-02 (Mains Group A/B)

Description

આરંભ વિદ્યાપીઠ દ્વારા CCE મેઈન્સ A ગ્રૂપ 350 માર્ક્સ લેખિત અને B ગ્રૂપ 200 માર્ક્સ MCQ માટેની સંપૂર્ણ તૈયારી કરવા માટે પ્રારંભ 2.0 બેચ શરૂ કરે છે.

આ કોર્ષમાં લેખિતની તૈયારી કરવા માટે ગુજરાત GPSC ભૂતપૂર્વ કાર્યકારી અધ્યક્ષ માનનીયશ્રી મૂળચંદ રાણાસાહેબ દ્વારા પેપર નિરીક્ષણ અને સુધારાલક્ષી સૂચન સાથે માર્ગદર્શન રહેશે.

સંસ્થાપક કમલેશભાઈ સોલંકી અને દેવશીભાઈ મોઢવાડિયા સાથે ગુજરાતની સર્વશ્રેષ્ઠ અને અનુભવી શિક્ષકોની ટીમ દ્વારા દરેક વિષયમાં ઊંડાણપૂર્વક અભ્યાસ કરાવવામાં આવશે.

સમયાંતરે ZOOM મિટિંગ દ્વારા દરેક સમસ્યાનું સમાધાન સાથે માર્ગદર્શન આપવામાં આવે છે. તેમજ વ્યક્તિગત સંપર્ક દ્વારા સંપૂણ સાથ સહકાર સાથે તૈયારી કરાવવામાં આવે છે.

CCE પ્રારંભ બેચ-02 (Mains Group A/B)

₹11,111₹15,00026% off
Have a coupon?

₹11,111