Mentorship Program 1.0

Description

આ પ્રોગ્રામ અંતર્ગત વિદ્યાર્થીઓને TIME-TABLE આપવામાં આવશે. જે મુજબ વિદ્યાર્થીએ વાંચન કર​વાનું રહેશે. આ Mentorship Program એવા વિદ્યાર્થીઓ માટે ખાસ છે જેમને માર્ગ-દર્શનની જરૂરત રહે છે. આ Mentorship Program અંતર્ગત વિદ્યાર્થીને ક્લાસ-૩ની EXAMS માટે સવિશેષ તૈયાર કર​વામાં આવશે. આ Mentorship Programનો સમયગાળો ૬ મહિનાનો રહેશે, જેમાં ભણાવા સાથે સચોટ માર્ગ-દર્શન આપવામાં આવશે.

Mentorship Program 1.0

₹2,499₹4,99951% off
Have a coupon?

₹2,499