CCE Mains Exclusive Work-shop

Description

આરંભ વિદ્યાપીઠ દ્વારા CCE મેઈન્સ A ગ્રૂપ 350 માર્ક્સ લેખિત અને B ગ્રૂપ 200 માર્ક્સ MCQ માટેની સંપૂર્ણ તૈયારી કરવા માટે આ કોર્ષ ખૂબ જ ઉપયોગી બનશે. આ કોર્ષમાં લેખિતની તૈયારી કરવા માટે ગુજરાત GPSC ભૂતપૂર્વ કાર્યકારી અધ્યક્ષ માનનીયશ્રી મૂળચંદ રાણાસાહેબ દ્વારા પેપર નિરીક્ષણ અને સુધારાલક્ષી સૂચન સાથે માર્ગદર્શન રહેશે. સંસ્થાપક કમલેશભાઈ સોલંકી અને દેવશીભાઈ મોઢવાડિયા સાથે ગુજરાતની સર્વશ્રેષ્ઠ અને અનુભવી શિક્ષકોની ટીમ દ્વારા દરેક વિષયમાં ઊંડાણપૂર્વક અભ્યાસ કરાવવામાં આવશે.સમયાંતરે ZOOM મિટિંગ દ્વારા દરેક સમસ્યાનું સમાધાન સાથે માર્ગદર્શન આપવામાં આવે છે. તેમજ વ્યક્તિગત સંપર્ક દ્વારા સંપૂણ સાથ સહકાર સાથે તૈયારી કરાવવામાં આવે છે.

આરંભ વિદ્યાપીઠ દ્વારા CCE મેઈન્સ A ગ્રૂપ 350 માર્ક્સ લેખિત અને B ગ્રૂપ 200 માર્ક્સ MCQ માટેની તૈયારી કરવા માટે વર્કશોપનું આયોજન કરવામાં આવે છે. આ વર્કશોપમાં સંસ્થાપક કમલેશભાઈ સોલંકી અને દેવશીભાઈ મોઢવાડિયા સાથે ગુજરાતની સર્વશ્રેષ્ઠ અને અનુભવી શિક્ષકોની ટીમ દ્વારા દરેક વિષયના મુદ્દાનો અભ્યાસ કરાવવામાં આવશે. CCE મેઈન્સ માટે આ વર્કશોપ આપને ખૂબ જ ઉપયોગી બનશે.

CCE Mains Exclusive Work-shop

₹49₹10051% off
Have a coupon?

₹49