PSI Batch 1.0

Description

"હોળીનો રંગ, ખાખીનો ઉમંગ, આરંભને સંગ. "

PSI બનવાના સ્વપ્નને સાકાર કરવા માટે આરંભ વિદ્યાપીઠ ગુજરાતની સર્વશ્રેષ્ઠ અને બહોળો અનુભવ ધરાવતી શિક્ષકશ્રીઓની ટીમ સાથે PSI લાઈવ બેચ શરુ કરે છે. આરંભ વિદ્યાપીઠના સંસ્થાપક કમલેશભાઈ સોલંકીના માર્ગદર્શનથી ભૂતકાળમાં ઘણાં ઉમેદવારે ખાખીનું સ્વપ્ન સાકાર કર્યું છે અને આપ પણ કરી શકો છો.

ગુજરાતની સર્વશ્રેષ્ઠ અને અનુભવી શિક્ષકોની ટીમ

200માર્ક્સ MCQ અને ગુજરાતી-અંગ્રેજી લેખિતની સંપૂર્ણ તૈયારી કરાવવામાં આવશે.

બધા વિષયોના ઊંડાણપૂર્વક અભ્યાસ માટે સરળ શૈલીમાં શેક્ષણિક કાર્ય.

ટોપીક ટેસ્ટ અને વિક્લી ટેસ્ટ દ્વારા સતત મૂલ્યાંકન.

ટેલિફોનિક વાર્તાલાપ દ્વારા દરેક વિદ્યાર્થીને માર્ગદર્શન.

24 માર્ચથી આરંભ વિદ્યાપીઠ એપ્લિકેશનમાં લાઈવ બેચ શરુ થશે.

આ બેચમાં જોડાવા માટે માટે ફી માત્ર 4999 રહેશે.

PSI Batch 1.0

₹4,999₹9,99951% off
Have a coupon?

₹4,999