
Description
"તમારી કારકિર્દીનો શુભારંભ,
હવે શક્ય બનાવશે આરંભ."
ગુજરાતમાં ઑનલાઇન પ્લેટફોર્મ પર બહોળો અનુભવ ધરાવતી શિક્ષકોની સર્વશ્રેષ્ઠ ટીમ સાથે આરંભ વિદ્યાપીઠ STI, DySo, Dy. Mamlatdar પોસ્ટ માટે પ્રિલિમ+મેઈન્સ માટે સાનિધ્ય બેચ શરુ કરે છે.
ગુજરાતની સર્વશ્રેષ્ઠ અને અનુભવી શિક્ષકોની ટીમ.
આ બેચમાં પ્રિલિમ+મેઈન્સના વિષયોની સંપૂર્ણ તૈયારી કરાવવામાં આવશે.
લેખિત પરીક્ષા માટે ગુજરાત GPSC ભૂતપૂર્વ કાર્યકારી અધ્યક્ષશ્રી મૂળચંદ રાણાસાહેબનું વિશેષ માર્ગદર્શન અને પેપર નિરીક્ષણ સાથે સૂચન રહેશે.
8 માર્ચથી આરંભ વિદ્યાપીઠમાં ઑનલાઇન બેચ શરુ થશે.
વહેલા તે પહેલાના ધોરણે પ્રથમ 50 ઉમેદવાર માટે મટીરિયલ સાથે ફી માત્ર 7500 રહેશે.
સાનિધ્ય બેચ STI/DySO/Dy.Mamlatdar
₹7,500₹15,00050% off
Have a coupon?
