Gujarati Vocabulary Book
Price
₹350

Gujarati Vocabulary Book

Order summary

Price

₹350

Quantity

1

Shipping

Free
Total₹350
Shipping & Delivery
Authenticity100% Genuine Product
DeliverySecure Delivery

Description

તેજસ્વી વિદ્યાર્થી,
 આપ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો અને સરકારી અધિકારી બનવા માટે તીવ્ર ઇચ્છા ધરાવો છો. દરેક સ્પર્ધાત્મક પરીક્ષા જેમ કે GPSC, Dy. S. O., PSI, રેવન્યુ તલાટી તલાટી બિન સચિવાલય ક્લાર્ક, ફોરેસ્ટ, TET 1/2, TAT(S-HS), સ્ટાફ નર્સ, PHC સ્ટાફ નર્સ, બેલીફ, RTO ઇન્સ્પેક્ટર, CCE સરકાર દ્વારા યોજાતી હોય છે. દરેક પરીક્ષામાં ગુજરાતી વિષયની તૈયારી કરવા માટે શબ્દભંડોળ ખૂબ જ મહત્વનો મુદ્દો બની રહેતો હોય છે. શબ્દભંડોળની સરળતાથી તૈયારી કરવા માટે આ પુસ્તિકા સમગ્ર પરીક્ષાઓને ધ્યાનમાં રાખીને ખૂબ જ ઉપયોગી બની રહે એ રીતે તૈયાર કરી છે. આ માતૃભાષાની પુસ્તિકા આપને પરીક્ષામાં સફળતાના સોપાનો સર કરવા માટે ખૂબ જ ફાયદાકારક બની રહેશે એવી આશા સાથે ખૂબ ખૂબ શુભકામનાઓ. આ શબ્દભંડોળની પુસ્તિકાને તૈયાર કરવામાં પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે મદદરૂપ થનાર તમામ વ્યક્તિ પ્રત્યે સાચા ભાવથી કૃતજ્ઞતાની લાગણી વ્યક્ત કરું છું.

Gujarati Vocabulary Book

Order summary

Price

₹350

Quantity

1

Shipping

Free
Total₹350